Tenders

Accounts

MOUs

Visitors Counter

44107427
Filter
Display # 
Title
ગુજરાત પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત મોડેલ ફાર્મ ધરાવતા ખેડૂત લાભાર્થીઓ માટે આત્મા પ્રોજેક્ટ, ગુજરાત તથા જૂ.કૃ.યુ., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૧૨/૨૦૨૫ના રોજ એક-દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત મોડેલ ફાર્મ ધરાવતા ખેડૂત લાભાર્થીઓ માટે આત્મા પ્રોજેક્ટ, ગુજરાત તથા જૂ.કૃ.યુ., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦/૧૨/૨૦૨૫ના રોજ એક-દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ.
તા. ૦૯-૧૨-૨૦૨૫ ના રોજ માન. કુલપતિશ્રી દ્વારા કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃમવિ, જૂકૃયુ, જૂનાગઢના જુદા-જુદા ફાર્મની મુલાકાત કરવામાં આવેલ.
મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર ખાતે મગફળી માટેના અદ્યતન “સ્પીડ બ્રિડિંગ સ્ટ્રક્ચર”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ૫-ડીસેમ્બર-૨૦૨૫નાં રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ.
તા. ૦૯/૧૧/૨૦૨૫ (રવિવાર)ના રોજ “જૂનાગઢ મુકિત દિવસ – ૨૦૨૫”ની ઉજવણી નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોતીબાગ સર્કલથી જોડાયા હતા.
તા.૦૧/૧૧/૨૦૨૫ના રોજ સેમીનાર હોલ, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ.
તા.૦૧/૧૧/૨૦૨૫ ના જૂ.કૃ.યુ., જૂનાગઢ અને આઈ.ટી.સી., લિમિટેડ કલકત્તા વચ્ચે કૃષિ અને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા સંશોધિત આધુનિક તજજ્ઞતાના પ્રચાર અને પ્રસાર માટે એમ.ઓ.યુ., કરવામાં આવેલ છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) અને આગાખાન રૂરલ સંસ્થા પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
અનુસ્નાતક કક્ષાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો “ઓરિએન્ટેશન કમ ઇન્ડકશન” કાર્યક્રમનું આયોજન તા:૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ, કૃ.મ.વિ., જૂ.કૃ.યુ., જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત દ્વિદિવસીય મશરૂમ ઉત્પાદન તાલીમ તા.૨૯/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ અને વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય મશરૂમ ઉત્પાદન તાલીમ તા.૨૯/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમ્યાન આયોજન થયેલ.
Two off-campus HRD training programmes were jointly organized by DEE, JAU, Junagadh and Ext.Edu.Institute, AAU, Anand during 15-20, September, 2025.
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા "Present day scenario and soil health management" વિષય પર વ્યાખ્યાન યોજાયેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ.
10th September 2025 Krishi Vigyan Kendra, Junagadh Agricultural University, Khapat, Porbandar was organised Technology Week.
તા. ૦૯-૧૦/૦૯/૨૦૨૫ ના રોજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ. જૂનાગઢ દ્વારા બે દિવસીય તાલીમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ.
An inauguration ceremony of newly constructed Sports Complex and College Canteen was held at the College of Agriculture, Junagadh Agricultural University, Mota Bhandariya, Amreli
તારીખ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી ખાતે "ટેકનોલોજી વીક -૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ અને કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., કુકડા ફાર્મના સંયુક્ત ઉપક્રમે ત્રીદિવસીય તાલીમનું તા.૦૩-૦૫/૦૯/૨૦૨૫ દરમ્યાન આયોજન કરવામાં આવેલ.
કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણી ઉદ્ઘાટન સમારોહ મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ. કૃ. યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ.
ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે તા.૧૫/૦૮/૨૦૨૫ ના રોજ ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ.
તા:૦૧/૦૯/૨૦૨૫ નાં રોજ કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ અને મોરબીના વિદ્યાર્થીઓનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયેલ.
બાગાયત પોલિટેકનીક, જૂનાગઢ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરી કરવામાં આવેલ.

News

મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર ખાતે મગફળી માટેના અદ્યતન “સ્પીડ બ્રિડિંગ સ્ટ્રક્ચર”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ૫-ડીસેમ્બર-૨૦૨૫નાં રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ.
Junagadh Agricultural University JAU has proudly achieved a significant milestone in the India Today Rankings 2025, securing the 30th position at the national level and ranking 1st within the state among government universities across India.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of GHRDC Engineering Colleges Survey 2025.
JAU has been rated 5-Star by the Gujarat State Institutional Rating Framework (GSIRF).
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey 2022.
In Gujarat State Institutional Rating Framework (GSIRF) 2021-22 Junagadh Agricultural University got 5th position

Advertisements